Photo of the Remarkables mountain range in Queenstown, New Zealand.

કમ્પ્યુટર શીખવા માટેના 13 વિડીયો ડાઉનલોડ કરો

હેલ્લો... કમ્પ્યુટર એ આધુનિક અને ઉપયોગી યંત્ર છે. બધુ હવે કમ્પ્યુટર પર આધારીત થઈ રહ્યું છે. તો કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. ...


હેલ્લો...
કમ્પ્યુટર એ આધુનિક અને ઉપયોગી યંત્ર છે. બધુ હવે કમ્પ્યુટર પર આધારીત થઈ રહ્યું છે. તો કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. તો આ માટે હું તમારી માટે 13 વિડીયો લઈને આવ્યો છું.

અહી મુકેલા 13 વિડીયો અંગ્રેજી ભાષામાં છે. પણ તે સમજવા સહેલા છે. જો તમને કમ્પ્યુટર આવડતું હોય તો તમારા વિદ્યાર્થીઓ કે મિત્રોને આ વિડીયો દ્વારા શીખવી શકશો. તમને સામાન્ય કમ્પ્યુટરનો ખ્યાલ હશે તો પણ વધુ જાણવા મળશે.

વિડીયો ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ પર ક્લિક કરો. પછી Download Video લખેલ આવશે ત્યા ક્લિક કરી વિડીયોની સાઈઝ પસંદ કરો અને નવા પેજમાં Click here to download પર ક્લિક કરતા ડાઉનલોડ થશે. મોબાઈલમાંથી ડાઉનલોડ કરવા Chrome કે નવા UC બ્રાઉઝરમાં આ લીંક ખોલો.

◆ કમ્પ્યુટર વિડીયો :-
1. કમ્પ્યુટર એટલે શું ? - ડાઉનલોડ
2. કમ્પ્યુટરના ભાગો - ડાઉનલોડ
3. ડેસ્કટોપ કમ્પ્યુટર અને તેના ભાગો - ડાઉનલોડ
4. કમ્પ્યુટરમાં રહેલા પોર્ટ અને બટન - ડાઉનલોડ
5. ડેસ્કટોપ કમ્પ્યુટરને કેમ જોડવું ? - ડાઉનલોડ
6. કમ્પ્યુટર અને મોબાઈલની એપ્લીકેશન અને સોફ્ટવેર એટલે શું ? - ડાઉનલોડ
7. ઓપરેટીંગ સિસ્ટમ (O.S.)એટલે શું ? - ડાઉનલોડ
8. વિન્ડોઝ (Windows) ની ઓપરેટીંગ સિસ્ટમ વિશે - ડાઉનલોડ
9. લેપટોપ કમ્પ્યુટર એટલે શું ? - ડાઉનલોડ
10. કમ્પ્યુટરને ઈન્ટરનેટ સાથે કેમ જોડવું ? - ડાઉનલોડ
11. Cloud સ્ટોરેજ અને મેમરી એટલે શું ? - ડાઉનલોડ
12. કમ્પ્યુટરને સાફ કઈ રીતે કરવું ? - ડાઉનલોડ
13. કમ્પ્યુટરનો ખ્યાલ/કાળજી કઈ રીતે રાખવી ? - ડાઉનલોડ

કમ્પ્યુટરને લગતા બીજા મટીરીયલ માટે :- એક ક્લિક કરો
જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો www.vishalvigyan.in

COMMENTS

કેટેગરીવાઈઝ પોસ્ટ જોવા ક્લિક કરો

નામ

ANDROID BOOKS CCC COMPUTER MATHS MATHS TRICKS ONLINE QUIZ PAPERS PDF PPT QUIZ GAME SCIENCE SCIENTISTS SOCIAL SOFTWARE STD-10 STD-6 STD-7 STD-8 STD-9 TECHNOLOGY USEFULL INFO VIDEO
false
ltr
item
VISHAL VIGYAN: કમ્પ્યુટર શીખવા માટેના 13 વિડીયો ડાઉનલોડ કરો
કમ્પ્યુટર શીખવા માટેના 13 વિડીયો ડાઉનલોડ કરો
https://lh3.googleusercontent.com/-XIjDw477kjs/VkbXT0AYn9I/AAAAAAAACmk/nD9MqsQKFbE/s320/1447483185968.jpeg
https://lh3.googleusercontent.com/-XIjDw477kjs/VkbXT0AYn9I/AAAAAAAACmk/nD9MqsQKFbE/s72-c/1447483185968.jpeg
VISHAL VIGYAN
https://vishalvigyan.blogspot.com/2015/11/basic-computer-videos-total-13.html
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/2015/11/basic-computer-videos-total-13.html
true
1057364716937580254
UTF-8
આવી પોસ્ટ મળતી તમામ જુઓ વધુ વાંચો જવાબ આપો Cancel reply Delete દ્વારા હોમ પેજ પોસ્ટ View All સંબંધિત પોસ્ટ કેટેગરી ARCHIVE શોધો તમામ પોસ્ટ આવી પોસ્ટ મળતી નથી હોમ પર જાઓ Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy