Photo of the Remarkables mountain range in Queenstown, New Zealand.

કુલમ્બના નિયમના શોધક - ચાર્લ્સ કુલમ્બ

દર શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશે. આજ ચાર્લ્સ ઓગસ્ટીન ડી કુલમ્બ વિશે. નીચેનું લખાણ પીડીએફમાં ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો કુલમ્બ નિયમનો...


દર શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશે. આજ ચાર્લ્સ ઓગસ્ટીન ડી કુલમ્બ વિશે.

નીચેનું લખાણ પીડીએફમાં ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

કુલમ્બ નિયમનો શોધક: ચાર્લ્સ ઓગસ્ટીન ડી કુલમ્બ
ઈલેક્ટ્રિક અને મેગ્નેટિઝમ ક્ષેત્રે થયેલા મહત્વના સંશોધનોમાં કુલમ્બનો નિયમ અગ્રણી છે. ઇલેકટ્રિક ચાર્જના માપને કુલમ્બ કહે છે.
એક એમ્પિયર પ્રવાહ એક સેકંડ વહે ત્યારે એક કુલમ્બ ચાર્જ કે વીજભાર ઉત્પન્ન થાય છે.
વીજળીના ઉપયોગ કરતાં ઘણા સાધનો બનાવવામાં આ નિયમથી સરળતા રહે છે. કુલમ્બના નિયમની શોધ ચાર્લ્સ કુલમ્બ નામના વિજ્ઞાનીએ કરેલી.
તેના નામ ઉપરથી જ વીજભારના માપનો એકમ કુલમ્બ કહેવાય છે.
ચાર્લ્સ કુલમ્બનો જન્મ ઇ.સ.૧૭૩૬ના જૂનની ૧૪ તારીખે ફ્રાન્સના એન્ગોમોઈલ ગામે થયો હતો. ૭ વર્ષની ઉંમરે તેને પેરિસની એક શાળામાં ભણવા મૂક્યો. પેરિસની એજ કોલેજમાં ઇ.સ. ૧૭૬૧માં તે ગ્રેજ્યુએટ થયો.
તેણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બોટનીનો અભ્યાસ કરેલો. ત્યાર બાદ તે સેનામાં એન્જિનિયર તરીકે જોડાયેલો. ઇ.સ. ૧૭૬૪માં વેસ્ટ ઇન્ડિઝ ગયો અને એક કિલ્લાનું બાંધકામ કર્યું. ઘણા વર્ષો વિદેશમાં વિવિધ હોદ્દા પર સેવાઓ આપીને તે કેપ્ટન તરીકે પેરિસ આવ્યો. અને સંશોધનો ચાલુ રાખ્યા.
વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત તેણે ઘર્ષણના સિદ્ધાંતો પણ શોધેલા. તે ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટયૂટનો સભ્ય હતો. તોલમાપની આંતરરાષ્ટ્રીય વ્યાખ્યા અને પ્રમાણ ઘડવામાં કુલમ્બનો મહત્વનો ફાળો હતો. ઈ.સ. ૧૮૦૬ના ઓગસ્ટની ૨૩ તારીખે તેનું અવસાન થયું હતું.

COMMENTS

કેટેગરીવાઈઝ પોસ્ટ જોવા ક્લિક કરો

નામ

ANDROID BOOKS CCC COMPUTER MATHS MATHS TRICKS ONLINE QUIZ PAPERS PDF PPT QUIZ GAME SCIENCE SCIENTISTS SOCIAL SOFTWARE STD-10 STD-6 STD-7 STD-8 STD-9 TECHNOLOGY USEFULL INFO VIDEO
false
ltr
item
VISHAL VIGYAN: કુલમ્બના નિયમના શોધક - ચાર્લ્સ કુલમ્બ
કુલમ્બના નિયમના શોધક - ચાર્લ્સ કુલમ્બ
https://lh3.googleusercontent.com/-ODa3c1ie1A8/Vn4vbM5jk4I/AAAAAAAAC0Q/kypWvkkr5Kk/s350/1451110242390.jpeg
https://lh3.googleusercontent.com/-ODa3c1ie1A8/Vn4vbM5jk4I/AAAAAAAAC0Q/kypWvkkr5Kk/s72-c/1451110242390.jpeg
VISHAL VIGYAN
https://vishalvigyan.blogspot.com/2015/12/charls-augustian-coulomb.html
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/2015/12/charls-augustian-coulomb.html
true
1057364716937580254
UTF-8
આવી પોસ્ટ મળતી તમામ જુઓ વધુ વાંચો જવાબ આપો Cancel reply Delete દ્વારા હોમ પેજ પોસ્ટ View All સંબંધિત પોસ્ટ કેટેગરી ARCHIVE શોધો તમામ પોસ્ટ આવી પોસ્ટ મળતી નથી હોમ પર જાઓ Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy