Photo of the Remarkables mountain range in Queenstown, New Zealand.

KBC ક્વિઝ ગેમ સોફ્ટવેર કરો ડાઉનલોડ - ગુજરાતીમાં

નમસ્કાર... શું તમે પણ તમારા વિષય અને પાઠની KBC ની રમત બનાવવા માગો છો? તો થઈ જાવ તૈયાર. અહી હું કમ્પ્યુટરમાં ચાલતી KBC રમતનો પ્રોગ્રામ મૂ...


નમસ્કાર...
શું તમે પણ તમારા વિષય અને પાઠની KBC ની રમત બનાવવા માગો છો?
તો થઈ જાવ તૈયાર. અહી હું કમ્પ્યુટરમાં ચાલતી KBC રમતનો પ્રોગ્રામ મૂકુ છું. તેની મદદથી તમે ગુજરાતી ભાષામાં જ તમારા વિષય કે પાઠની ક્વિઝ બનાવી શકશો. આ પ્રોગ્રામ ડાભી રાજેશભાઈએ બનાવેલ છે. આ એક ફ્લેશ ક્વિઝ છે માટે તમારા કમ્પ્યુટરમાં Adobe ફ્લેશ પ્લેયર ઈનસ્ટોલ હોવું જોઈએ.

તમારી ક્વિઝ બનાવતા પહેલા વાંચો નીચેની સુચનાઓ :-
- આ પ્રોગ્રામમાં excle sheet માં 1 થી 75 પ્રશ્નો અને જવાબો delete કરીને તમારા પોતાના પ્રશ્નો લખો. ત્યારબાદ file -> save -> save as type xml data સિલેક્ટ કરીને ફાઈલ ને Data.xml તરીકે સેવ કરો. Data.xml ની ફાઈલ અગાઉ બનેલી હોય તો તેને delete કરી તમારી Data.xml ફાઈલ KBC ની સાથે રાખીને KBC ગેમ ચાલુ કરો. આ પ્રક્રિયા કરવાથી તમે લખેલ પ્રશ્નો KBC માં આવી જશે.
- જો ના બદલવા હોય તો મે મારી શાળાની ક્વિઝ ના પ્રશ્નો મુકેલા જ છે. જે તમે જોયેલ છે.
- યાદ રાખો કે "KBC" અને Data.xml બને સાથે હશે તો જ પ્રશ્નો આવશે. માટે નવી ગેમ માટે આખો પ્રોગ્રામ કોપી કરવાનો રહેશે.

KBC ક્વિઝ સોફ્ટવેર ડાઉનલોડ :- CLICK HERE FOR DOWNLOAD

તો બનાવો તમારી KBC ગેમ.
ધન્યવાદ...
આભાર - ડાભી રાજેશભાઈ

COMMENTS

કેટેગરીવાઈઝ પોસ્ટ જોવા ક્લિક કરો

નામ

ANDROID BOOKS CCC COMPUTER MATHS MATHS TRICKS ONLINE QUIZ PAPERS PDF PPT QUIZ GAME SCIENCE SCIENTISTS SOCIAL SOFTWARE STD-10 STD-6 STD-7 STD-8 STD-9 TECHNOLOGY USEFULL INFO VIDEO
false
ltr
item
VISHAL VIGYAN: KBC ક્વિઝ ગેમ સોફ્ટવેર કરો ડાઉનલોડ - ગુજરાતીમાં
KBC ક્વિઝ ગેમ સોફ્ટવેર કરો ડાઉનલોડ - ગુજરાતીમાં
https://lh3.googleusercontent.com/-ynY4daqXgtg/WJddjTN092I/AAAAAAAADrI/xP3XPvKEGts/s350/%25255BUNSET%25255D.jpg
https://lh3.googleusercontent.com/-ynY4daqXgtg/WJddjTN092I/AAAAAAAADrI/xP3XPvKEGts/s72-c/%25255BUNSET%25255D.jpg
VISHAL VIGYAN
https://vishalvigyan.blogspot.com/2017/02/kbc-quiz-game-software-for-computer.html
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/
https://vishalvigyan.blogspot.com/2017/02/kbc-quiz-game-software-for-computer.html
true
1057364716937580254
UTF-8
આવી પોસ્ટ મળતી તમામ જુઓ વધુ વાંચો જવાબ આપો Cancel reply Delete દ્વારા હોમ પેજ પોસ્ટ View All સંબંધિત પોસ્ટ કેટેગરી ARCHIVE શોધો તમામ પોસ્ટ આવી પોસ્ટ મળતી નથી હોમ પર જાઓ Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy